Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પીજ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિરનું આયોજન કરાયું

Share

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે આજરોજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જોડી જવાબદાર જે પ્લાન કરે પરિવાર સૂત્ર સાર્થક કરવા ગુરુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુટુંબ કલ્યાણ વિશે લક્ષિત દંપતી સાથે સંપરામર્શ કરવામાં આવ્યો જેમાં લગ્નની નિયત ઉંમર ૨૦ વર્ષની ઉંમર બાદ જ બાળક, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહિ, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાગી વિકાસમાં નાના કુટુંબનો ફાળો અને ફેમિલી પ્લાનિંગ ટોલ ફ્રી નંબર 1800116555 વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ કુટુંબ કલ્યાણની બિન કાયમી અને કાયમી પદ્ધિતીની માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન રાજેન્દ્ર પટેલ, ઉપ પ્રમુખ અરવિંદભાઈ ગોહેલ, તાલુકા હેલ્થ ઓફીસર ડો રિતેશ બેન્કર, પ્રા.આ.કેન્દ્ર પીજના મેડિકલ ઓફીસર ડો પ્રિયા ઠક્કર, આર બી એસ કે મેડિકલ ઓફિસર ડો દિલીપ પ્રજાપતિ, તાલુકા હેલ્થ સુપર વાઈઝર મેહુલ બૌદ્ધ, તાલુકા હેલ્થ સુપર વાઇઝર મીનાક્ષીબેન મેકવાન, યતીનભાઈ વાઘેલા અને ગામની આશા બેનો તેમજ લક્ષિત દંપતી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોરોનાનું સંક્રમણ અટકાવવા તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : રાજ્યસભાનાં સાંસદ અહમદભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા.

ProudOfGujarat

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!