Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અમદાવાદ ગ્રામ્ય SOG એ દેત્રોજ ના સદાતપુરા ગામની સીમ માથી 14496 નંગ વિદેશી દારૂ રૂ.14,49,600 નો મુદ્દામાલ ઝડપ્યો,આરોપી ફરાર.

Share

અમદાવાદ ગ્રામ્ય એસઓજી ના પીએસઆઇ કોલાદરા,રાયકા,પોલીસ કોન્ટેબલ દિલાવરસિંહ,જીતુસિંહ,હિતેશસિંહ,અને અનીલભાઇ એસઓજી પોલીસ ની નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી ના આઘારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામની સીમ બ્રાહ્મણી ઇંટો ના ભઠ્ઠા ની પાછળ નજીક આવેલા ખેતર માં ખૂણામાં આવેલા ઝાડીમાં તપાસના કરતાં પેટીઓ મળી આવી હતી તપાસ કરતા જે પૈકી એક બોક્ષમા 48 નંગ 180 મીલી ની બોટલો 302 બોક્ષની કુલ બોટલો 14496 નંગ બોટલો જે એક બોટલ ની કિંમત રૂ.100 લેખ એમ કુલ 14,49,600 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસને ખાનગી રાહે હકીકત મળતાં કે આ વિદેશી દારૂ નો જથ્થો (1)ગિરીશસિંહ પ્રહલાદસિંહ સોલંકી (2)નરેન્દ્રસિંહ ઉર્ફે યશપાલસિંહ બહાદૂરસિંહ સોલંકી (3)ચન્દ્રસિહં ઉર્ફે ટીનો રણજીતસિંહ સોલંકી ના ઓનો મુદ્દામાલ જેતે જગ્યાએ  ઉતારેલી હોવાની પોલીસને બાતમી મળી હતી.જેને લઇને ઉપયુક્ત 3 આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડાવ ચક્રો ગતિમાન કર્યા છે.
 
:-પીયૂષ ગજ્જર વિરમગામ

Share

Related posts

ગુજરાતમાં દારૂ સપ્લાય કરનારા ૧૫ વાઇનશોપ સંચાલકની ધરપકડ ,જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી વલસાડ LCB નું ત્રણ મહિનાથી ચાલતું બારો પર સ્વચ્છતા અભિયાન

ProudOfGujarat

ભરૂચ ના કુંભારીયા ઢોળાવ વિસ્તાર માં પ્રાથમિક મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી…

ProudOfGujarat

લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માતમાં બે શ્રમજીવી ભાઈઓના મોત.

ProudOfGujarat
error: Content is protected !!