Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં પાર્ક કરેલી બાઈકની ચોરી

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની ડાયાનેમિક કંપની બહાર પાર્ક કરેલ મોટર બાઈક ની ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

અંકલેશ્વરનાં કોસમડી નાં અને હાલ બોબાત વોટર સપ્લાય વાલિયા રોડ પર રહેતા રાજનભાઈ વસાવા મોટર સાયકલ નંબર GJ 16 CP 3815 જી.આઈ.ડી.સીમાં આવેલ ડાયનેમિક – ૨ પ્રોડક્ટ કંપનીની બહાર પાર્ક કરી કામ અર્થે ગયા હતા.

Advertisement

આ દરમ્યાન કોઈક ઇસમ પાર્ક કરેલ મોટર બાઈક ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે રાજનભાઈ વસાવાએ  અંકલેશ્વર જી.આઈ.ડી.સી  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ચોરીના ગુનામા પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

વડોદરામાં ફરતા પશુ દવાખાના અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ.

ProudOfGujarat

લીંબડીમા શાળાઓમાં વિદ્યાર્થીઓને થ્રીડી શો દેખાડ્યા.

ProudOfGujarat
error: Content is protected !!