Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચુડાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા તાકીદ કરાઇ

Share

સુરેન્દ્રનગર જિલ્લાન ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલ વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પૂર્ણ જળસપાટી ૧૦૦.૭ મીટર છે, જે સંપૂર્ણ ભરાઇ ગયેલ છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તેથી ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાળા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ થશે.

ProudOfGujarat

ભરૂચ : ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ ભારે નુકશાનને લઈ ઓનલાઈન વળતરમાં ટેકનિકલ સમસ્યા હોવાથી નેત્રંગ તાલુકાનાં ૯ ખેડૂતોને ચેક આપવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડીની શાળામાં ધો.૧૦ અને ૧૨ નાં વર્ગો શરૂ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!