Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇડીના ધામા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચા, સ્થાનિક પોલીસ પણ જોડાઈ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આજે સવારથી જ ઇડી દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હોવાની ચર્ચાઓથી ભારે ભળભળાટ મચ્યો છે, જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેટલાક ઔધોગિક એકમોમાં ઇડીના અધિકારીઓની એન્ટ્રીથી ઔધોગિક આલમમાં પરસેવા છૂટ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

ઇડી દ્વારા અંકલેશ્વરમાં ગુપ્ત ઑપરેશન હાથધરી તપાસ શરૂ કરાઈ છે, જેમાં ભરૂચ પોલીસ પણ કાર્યવાહીમાં જોડાઈ હોવાની વિગતો સામે આવી છે, જોકે ઇડીના દરોડામાં ક્યા પ્રકારની કાર્યવાહી થઈ છે તે અંગે હજુ સુધી સત્તાવાર કંઈ સામે આવ્યું નથી જોકે વહેલી સવારથી ઇડીના દર્શન કેટલાક ઔધોગિક આલમને કરવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

Advertisement

Share

Related posts

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલો વરસાદ આ તારીખે પડશે, હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

ભરૂચ ખાતે પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ડૉકટરનો વર્કશોપ યોજાયો

ProudOfGujarat

ISRO એ નેવિગેશન સેટેલાઇટ NVS-01 લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!