Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં 70 IPS અધિકારીઓની બઢતી સાથે બદલી

Share

ગુજરાતમાં ફરી એકવાર 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હતી. અમદાવાદમાં અત્યાર સુધી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતાં. પરંતુ હવે ADGP જ્ઞાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત રેન્જ આઈજી અભય ચુડાસમાને કરાઈ એકેડેમીમાં મુકવામાં આવ્યાં છે. તે ઉપરાંત વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંહને લૉ એન્ડ ઓર્ડરમાં નિમણૂંક અપાઈ છે. જ્યારે અનુપમસિંહ ગેહલોતને વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યાં છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, બે યુવતીઓને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડાઇ.

ProudOfGujarat

કરજણ : લીલોડ ગામેથી સુસાઇડ નોટ લખીને ગુમ થનારને કરજણ પોલીસે પકડી પાડયો.

ProudOfGujarat

તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!