Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ

Share

શ્રી બી. એમ. ખત્રી ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમ સાથે કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મેહમાન તરીકે ડૉ. અરવિંદભાઈ આંબલીયા હાજર રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે ટ્રસ્ટના પ્રણેતા માતૃ રાણીબેન ખત્રી, ટ્રસ્ટના પ્રમુખ દીપચંદ ખત્રી તથા ટ્રસ્ટના ડિરેક્ટર નવિન ખત્રી તથા ટ્રસ્ટી વિમલા મેડમ, ગામના આગેવાન અને વાલીગણ અન્ય આતિથીઓ હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. અંતે શાળાના પ્રિન્સિપલ ગજેન્દ્ર સિંહ ચૌબે દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં શાહીબાગમાં આવેલ ફ્લેટમાં આગ લાગતા 4 દાઝ્યા, 1 કિશોરીનું મોત

ProudOfGujarat

નડિયાદની પરિણીતાને વિદેશમાં ત્રાસ આપતા ફરીયાદ નોંધાઈ

ProudOfGujarat

જંબુસરમાં પાણી સમિતિની મહિલા સભ્યો માટે જાગૃતિ કાર્યશાળા, 18 ગ્રામ પંચાયતોને ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!