Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

Share

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જીલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં લીબડીના બીપીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી

જેમાં અન્ડર ફોર્ટીન, અને અન્ડર સેવેન્ટીન, અને અન્ડર નાઈન્ટીના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો‌ ત્યારે આ તમામ રમતમા સ્કોચ જયેશભાઈ સભાડ, અનિલભાઈ મકવાણા, મયુરભાઈ જેજરીયા, મુકેશભાઇ છત્રોલા યજુવેન્દ્રસસિહ સહિતના કોચ દ્વારા આ તમામ રમતમા સારી એવી કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ સમયે વિદ્યાર્થીઓ મન મુકીને રમત રમ્યા હતા.

Advertisement

Share

Related posts

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ઉભેલી ટ્રકમાં કન્ટેનર ઘૂસ્યું, ચાલકનું સારવાર દરમિયાન મોત :  ડીઝલ પાઇપ ફાટતાં ટ્રક ઇમરજન્સી લેનમાં પાર્ક કરાઈ હતી; મિકેનિકની રાહ જોતા સર્જાયો અકસ્માત

ProudOfGujarat

દહેજ GIDCની કેમલિન સેઝ-2 કંપનીમાં ભીષણ આગ, કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!