Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ખાતે બેટી બચાવો અંતર્ગત રેલી યોજાઇ

Share

રાજ્‍ય સરકારશ્રી દ્વારા ાતા.૧૮ થી તા.૨૪ જાન્‍યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્‍ડ ડે ઉજવણી નિમિત્તે તા.૨૩/૦૧/૨૦૧૮ મંગળવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેલ્‍વે સ્‍ટેશન ભરૂચથી જિલ્લા પંચાયત ભરૂચ સુધીની રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલી મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી અને મુખ્‍ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી દ્વારા સંબોધિત કરવામાં આવેલ હતી. નર્સિંગ શાળાના વિદ્યાર્થીઓ, આશાઓ, એફએચડબલ્‍યુ અને કચેરીના સ્‍ટાફ સાથે આશરે ૨૫૦ વ્‍યક્‍તિઓ રેલીમાં જોડાયા હતા. રેલી જિલ્લા પંચાયતમાં આવ્‍યા બાદ સભા ભરીને અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી, આર.સી.એચ અધિકારીશ્રી અને તાલુકા હેલ્‍થ ઓફિસરશ્રી દ્વારા ઘટતી જતી દીકરીઓનું પ્રમાણ જાળવવા માટે અને બેટી વધાવો અંગેના જાગૃતતા સંદેશો આપવામાં આવેલ હતો એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે એ જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં માછીમારોને સિઝન ફળી, બીજા જૂવારમાં હિલ્સાનો સારો ફાલ : રોજની અંદાજે રૂ. 6થી 7 કરોડની માછીમારીની આવક, શ્રાવણી બીજ સુધી દરિયો ખેડશે માછીમારો

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પૂર્ણ થતા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સૂર : ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો દ્વારા મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં મોકલી રહ્યાં છે રાશ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો માટે ઓછા નફો રળી લઈને પણ ધંધો કરે છે

ProudOfGujarat
error: Content is protected !!