Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ અને વાંકલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ

Share

માંગરોળ અને વાંકલ ગામે ભાજપ ના આગેવાનો કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

માંગરોળ ના સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિર ખાતે ભાજપ અગ્રણી અને સુમુલ ડેરીના વોઇસ ચેરમેન રાજુભાઈ પાઠક તેમજ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા હર્ષદભાઈ ચૌધરી જિલ્લા ભાજપના મંત્રી સીતાબેન ચૌધરી સહિત ભાજપના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની દીર્ધાર્યું માટે પ્રાર્થના કરી હતી તેમજ વાંકલ લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે ભાજપ આગેવાનો અને કાર્યકરોએ દર્દીઓને ફ્રુટ નું વિતરણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના યુવા ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને બીબા 2024 એવોર્ડ થી સન્માનિત કરાયા

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીમાંથી પનીર અને અમુલ ગોલ્ડ દૂધ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

માંગરોળ : વાંકલના રામેશ્વર મહાદેવ મંદિરે નાગ પંચમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!