Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને અર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અનંત ચૌદશે છાશનું વિતરણ કરાયું

Share

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને અર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અનંત ચૌદશ નિમિત્તે છાશ વિતરણ કરાઇ હતી જેમાં અંદાજિત 140 લીટર ઠંડી મસાલા છાશ તથા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરે 1:30 કલાકથી લિંક રોડ પરથી આવતા અંદાજિત ૪૧૦૦ ગણેશ ભક્તોને મસાલા છાશ તથા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં RCC પ્રેસિડેન્ટ શૈલેષ દવે, અર્પણ ફાઉન્ડેશન ના ફાઉન્ડર બીના શાહ, પ્રોજેક્ટ ચેરમેન RCC મુકેશ શાહ, પ્રોજેક્ટ ડાયરેક્ટર RCC P.P નીતા ગાંધી, RCC પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, RCC સભ્યો તથા અન્ય બહેનો હાજર રહીને આ સેવાના સહભાગી બનીને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

મોદીરાજમાં રૂપિયો 22% નબળો થયો, દુનિયાની 6 સૌથી નબળી કરન્સીમાં ભારતનો રૂપિયો સામેલ થયો…

ProudOfGujarat

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં ” ગિજુભાઈ બધેકા ” બાળમેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સોનેરી મહેલ વિસ્તારમાં બે માળનું મકાન ધરાસાઈ થતા અફરાતફરી, એક મહિલા ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!