Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ભગીરથી શુક્લ આઈટીઆઈ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ યોજાયો

Share

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી ભાગીરથી શુકલ, આઈ. ટી. આઈ. લીંબડી ખાતે આજરોજનાં કૌશલ દીક્ષાન્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વર્ષ – 2023 માં આઈ. ટી. આઈ. પાસ કરેલ તમામ તાલીમાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ અને આગામી વર્ષોમાં ખુબ જ સફળતા મળે તે હેતુથી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડી. બી. ગજ્જરસાહેબ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન હિતેષભાઇ પંડ્યા, આચાર્ય શ્રી માધ્યમિક સ્કૂલ, શિયાણી તથા પ્રિન્સિપાલ શ્રી આર. કે. પીપળીયા આઈ. ટી. આઈ, લીંબડી દ્વારા સમગ્ર તાલીમાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જંબુસરના ટંકારી ભાગોળ ખાતે કાવી જિલ્લા પંચાયત સદસ્યની કાર સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં તસ્કરો ત્રાટકયા, લાખોની ચોરીને અપાયો અંજામ,પોલીસે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!