Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ત્રીજા એક્સ્પોનો શુભારંભ કરાશે.

Share

દહેજમાં જીઆઇડીસી હદ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ત્રીજા એક્સ્પો પ્રદર્શનનો શુભારંભ તારીખ 5, 6, 7 ના રોજ દહેજ ખાતે યોજાશે. આ એક્સપોમાં વિવિધ કંપનીઓ દ્વારા 400 થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે જેમાં લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગનું પ્રદર્શન કરવામાં આવશે.

આ એક્સ્પોમાં ૨૦ થી ૨૫ હજાર જનમેદની ભેગી થવાની સંભાવના છે. આ એક્સ્પો દહેજ GACL ચોકડી પાસેના જીઆઇડીસી ના પ્લોટમાં રાખવામાં આવેલ છે. જેમાં ફાર્માસ્યુટિલ કંપનીઓ, કેમિકલ, પોલીમર્સ તેમજ વિવિધ ઔદ્યોગિક ઉત્પાદકોના માલિકો ભાગ લેશે તેમ જાણવા મળ્યું છે. આ એક્સ્પોમાં મુલાકાતીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે તેઓ માટે પાર્કિંગ તેમજ ફાયર એન્ડ સેફટીની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગનો સ્લેબ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

દેહવ્યાપાર પ્રવૃતિ પર પોલીસના દરોડા, અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપરના ધંધા ઝડપાયા

ProudOfGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!