Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું

Share

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા કલા અને કલા પ્રવૃતિને ઉતેજન આપવાના હેતુથી ખાસ બાળ કલાકારોને નાટક તથા નૃત્ય નાટિકા પરત્વે રસ ધરાવતા કલાકારોને પ્રોત્સાહિત કરવા બાળ નાટ્ય, નૃત્ય નાટિકાની સ્પર્ધાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.જેમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માંથી ભાગ લેવા ઈચ્છતા ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારોએ નિયત નમુના અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, પહેલા માળે, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવીને તા.૨૨/૧૨/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પરત મોકલવાનું રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

સુરતના ઉધનામાં રોડ ક્રોસ કરતા યુવકને રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત નીપજયું

ProudOfGujarat

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!