Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એલ સી બી પોલીસે જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પાડયા…

Share

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એલ સી બી પોલીસે જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પાડયા…

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી.ભરૂચની ટીમ ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વાવ ફળીયાની પાછળ આવેલ જીન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના વડે પૈસાની હાતજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલ.સી.બી. ટીમ દ્વારા વાવ ફળીયાની પાછળ આવેલ જીન પાસે રેઈડ કરી પત્તા પાનાનો જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહીત રૂપિયા ૧૭,૭૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઈસમો વિરુધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે…

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

ProudOfGujarat

तोह इसलिए गई थींं दीपिका पादुकोणे डिप्रेशन में, ब्रेकअप नहीं हैं वजह !

ProudOfGujarat

નડિયાદ ડિવિઝનમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!