Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેરના ભીડભંજન ખાડી ખાતેથી જુગાર રમતા સાત શકુનિઓને પોલીસે ઝડપી પાડયા…

Share

ભરૂચ શહેરના ભીડભંજન ખાડી ખાતેથી જુગાર રમતા સાત શકુનિઓને પોલીસે ઝડપી પાડયા…

ભરૂચના ભીડભંજન ખાડી પાસે જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફના માણસોની ટીમ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી સાત(૭) જુગારીયાઓને કુલ કીમત રૂપિયા ૧,૧૦,૦૬૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા એક્ટ હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે…

Advertisement

Share

Related posts

ભરૂચના દશાશ્વમેઘ ઘાટનો રસ્તા પરના બાવળિયા દૂર કરવાની, રસ્તો પહોળો કરવાની માગ

ProudOfGujarat

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : હલદરવા ગામના પત્રકાર હનીફભાઇ પટાલાનું દુઃખદ અવસાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!