Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા જીવાદોરી સમાન કરજણ ડેમ ની સપાટી 105.26 મીટર નોંધાઈ.

Share

નર્મદા જિલ્લા જીવાદોરી સમાન કરજણ ડેમ ની સપાટી 105.26 મીટર નોંધાઈ.

(રાજપીપળા : આરીફ જી કુરેશી) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીત નગર પાસે આવેલ નર્મદા જિલ્લા જીવાદોરી સમાન કરજણ ડેમ આવેલું છે કરજણ ડેમના ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારા ખાતે વરસાદ ના કારણ  સપાટીમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. કરજણ ડેમ ની ભયજનક સપાટી 116.11 મીટર છે ત્યારે તેની સામે હાલ 105.26 મીટર સુધી પહોંચી છે. કરજણ ડેમ ના ઉપરવાસ ડેડીયાપાડા સાગબારા મા વરસાદ અતિશય ભારે વરસાદ પડે ત્યારે કરજણ ડેમની સપાટી હજુ વધે તેમ દેખાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

હવે ૯૯ રૂપિયામાં બૂક કરો પ્લેનની ટિકિટ !!!

ProudOfGujarat

ભરૂચ : તામિલનાડુ ખાતે જમાતમાં હાજરી આપનાર ઇખર ગામે મસ્જિદમાં રોકાયેલા લોકો પૈકી 4 ને શંકાસ્પદ કોરોના પોઝિટીવ.

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે આવેલી ખાડીમાં મગર દેખાતાં લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!