Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratUncategorized

ઝંખવાવમાં પક્ષીઓ માટે ચણ-પાણી માટે કુંડાનું વિતરણ કરાયું

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ઝંખવાવ પોલીસ મથક દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણી ના કુંડા નું મફત વિતરણ કરાયું.ગરમીમાં પક્ષીઓને દાણ,પીવા નું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરાઇ હતી.
માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પોલીસ મથક ના પી.આઈ.કે આર. જાડેજા અને પોલીસ સ્ટાફ દ્વારા 100જેટલાં પક્ષીઓને પીવાનું પાણી મુકવાના કુંડા અને દાણા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કુંડા અને દાણા પોતાના ઘરે લઈ પક્ષીઓની માટે સગવડ કરી પુણ્ય ની કામગીરી કરાય હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભરતી પરીક્ષામાં ગેરવ્યવસ્થા: OMR શીટ અને પ્રશ્નપત્રમાં વિલંબ થતાં ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા મોકૂફ : ઉમેદવારોએ NEET પેપર લીક વિવાદની યાદ અપાવી, પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની કરી માંગ

ProudOfGujarat

કાલોલના શામળદેવી ખાતે શિવસેનાની નવીન શાખા ખોલવામા આવી.

ProudOfGujarat

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે ગોધરા ખાતે નવીન આધારકેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!