Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મિલર ટ્રકની ટક્કરે બાઇક સવારને બ્રેઇન હેમરેજ થયું

Share

દહેજ સેઝ-1માં ભરૂચથી દહેજ જતાં રોડ પરની ઘટના

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકામાં આવેલાં દહેજ ખાતે રહેતાં વિરભદ્રસિંહ રણાના સાયખા ગામે રહેતાં સસરા રણજીતસિંહ છત્રસિંહ સિંધા સાયખાથી દહેજ કામ અર્થે બાઇક પર જઇ રહ્યાં હતાં. તે વેળાં સેઝ-1થી ભરૂચથી દહેજ જવાના રોડ પર તેમની બાઇકને પાછળથી પુરઝડપે ધસી આવેલી મિલર ટ્રકે ધડાકાભેર તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. તેમને ગંભીર હાલતમાં દહેજ ટ્રોમા સેન્ટર બાદ વધુ સારવાર માટે ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં તેમનું સીટી સ્કેન કરાવતાં તેમને બ્રેન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું હતું. તેઓ હાલમાં બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં હઇ વિરભદ્રસિંહે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જંબુસર તાલુકાના જંત્રાણ ગામ પાસેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે દાહોદના ત્રણ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ નવા તરીયા બસ સ્ટેન્ડ નજીક પીકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોટ નીપજ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!