Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્લેકક્ટ્રેપ અને સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા 4 વાહનો સીઝ : ૧.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ કુકરવાડા, મનુબાર ચોકડી,શેરપુરા ખાતે ચેકિંગ કરાયું

ભરૂચ.

જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૧૮ મે ૨૦૨૫ ના દિવસના ભરૂચ કુકરવાડા, મનુબાર ચોકડી, શેરપુરા ખાતે તા.જી.ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૪ વાહનો ટ્રક નંબર-(૧) GJ-16-AV-6909 (2) GJ-16-AV-7184 (3) GJ-16-AW-0454 (४)GJ-16-AV-6534 (5) GJ-06-AU-8775  કુલ- ૧.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવા સદન, ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. તેમ ભુસ્તરશાસ્ત્રી ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Advertisement

Share

Related posts

ઝઘડીયા : સારસા ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી અંતર્ગત નિયમો જાળવવા નાગરીકોને અપીલ.

ProudOfGujarat

ભરૂચ : ચોરીનાં ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રીઢા ચોરને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ભરૂચ રજપૂત કરણી સેનાના કાર્યકરોએ સિનેમા સંચાલકો ને ફિલ્મ ન દર્શાવવા બદલ ગુલાબ ના ફુલ આપી આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!