Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્લેકક્ટ્રેપ અને સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા 4 વાહનો સીઝ : ૧.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

ભરૂચ કુકરવાડામનુબાર ચોકડી,શેરપુરા ખાતે ચેકિંગ કરાયું

ભરૂચ.

જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહેખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૧૮ મે ૨૦૨૫ ના દિવસના ભરૂચ કુકરવાડામનુબાર ચોકડીશેરપુરા ખાતે તા.જી.ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૪ વાહનો ટ્રક નંબર-(૧) GJ-16-AV-6909 (2) GJ-16-AV-7184 (3) GJ-16-AW-0454 ()GJ-16-AV-6534 (5) GJ-06-AU-8775  કુલ- ૧.૧૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવા સદનભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. તેમ ભુસ્તરશાસ્ત્રી ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Advertisement

Share

Related posts

વાયરસ એનકેફેકાઇટીસ(ચાંદીપુરા) રોગ અટકાયતીના ભાગરૂપે નેત્રંગના ધાંણીખૂટ ગામમાં દવાઓનો છંટકાવ કરાયો

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા ના દેવઘાટ ધોધ માં નાહવા પડેલા મહેબૂબ વસાવાનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ મથકમાં હાજર કરવામાં આવેલ આરોપીને કોરોના પોઝિટીવ આવતા ઝઘડિયા પોલીસ મથક સૅનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!