Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સોનેરી મહેલ ફિડર પર આજે વીજ કાપ

Share

ભરૂચ.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 23-05-2025 તારીખ શુક્રવારના રોજ અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની તથા મેન્ટેનન્સની અગત્યની કામગીરી હોવાથી 11 કેવી સોનેરી મહેલ ફીડર નું શટ ડાઉન રાખેલ છે જેથી નીચે જણાવેલ વિસ્તારમાં સવારે 9:00 થી બપોરના 3:00 વાગ્યાં સુધી પાવર કાપ રહેશે.

Advertisement

જિલ્લા પંચાયત ઓફિસ, મીલેનિયમ માર્કેટ, મોદી કમ્પાઉન્ડ,પરમાર બુટ હાઉસ,શાસ્ત્રી માર્કેટ, 7-x, ડુમવાદ, સોનેરી મહેલ પાણી ની ટાંકી, આચારવાડ રોડ, ગોલવાડ, ભોયવાડ, એડ્રસ રોડ, ચકલા, નવા ડેરા, લાલ ભાઇ ની પાટ, લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુ ના વિસ્તાર

સદર કામગીરી પૂર્ણ થયેથી કોઈ પણ પ્રકારની જાણ વગર પાવર ચાલુ કરી દેવામાં આવશે જેની નોંધ સર્વે ગ્રાહક મિત્રો એ લેવી તેમ વીજ કંપનીએ જણાવ્યું છે.

 


Share

Related posts

ભરૂચમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે, કસકના રોકડિયા હનુમાનજી મંદિરે ૨૧ ફૂટની ‘બુંદી ગદા’ આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

ભારતમાં કોરોનાનાં કહેર સામે 1.19 લાખ બાળકો અનાથ : રીપોર્ટ.

ProudOfGujarat

ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા તંત્ર એલર્ટ, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં  :  કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેએ KMCRI મેડિકલ કોલેજની મુલાકાત લઈ આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર સુવિધાની સમીક્ષા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!