Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીઇબી દ્વારા ઝાડેશ્વર રોડ પરની ભોલાવ વિસ્તારની સોસાયટીઓમાં શનિવારે વીજકાપ રહેશે

Share

ભરૂચ

ગુજકો ફીડર પર આવતા માનવંતા ગ્રાહકોને જીઇબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 14.06.2025 ના રોજ ગુજકો ફીડરની જરૂરી કામગીરી કરવાની હોય સમય સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે
જેમાં સુંદરમ રેસીડેન્સી , પેરેડાઇઝ પાર્ક, મહાદેવ નગર, જ્યોતિ નગર પાણીની ટાંકી તેની આજુબાજુ નો વિસ્તાર, આર કે હેબિટેટ, આઈનોક્સ, હરિહર કોમ્પ્લેક્સ, વિશ્વનાથ ટાઉનશીપ, સોમેશ્વર પાર્ક, સોમેશ્વર બંગલો, તુલસીધામ શાકમાર્કેટ એરિયા તથા તેની આજુબાજુ ની સોસાયટીઓ, નારાયણ કુંજ વિહાર, હરિધામ સોસાયટી, વગેરે સહિતના વિસ્તારમાં પાવર બંધ રહેશે

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ન્યુ બર્ગ કંપનીમાંથી સ્ટીલની પ્લેટો કિંમત રૂ.70 હજારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ માં વરસાદી પાણી નો નિકાલ ના થતા સ્થાનિકો રોષ ફેલાયો છે. 

ProudOfGujarat

વડોદરા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યા સાંભળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!