Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

Share

મૈસુરીયા /ભાટીયા સવૅ જ્ઞાતિબંધુને જણાવવાનું કે સરકારની સુચના મુજબ તારીખ- ૨૦/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ આઠમ મંગળવાર આઠમ હવન કાયૅક્રમ તેમજ તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ તેરસને રવિવારના રોજ અત્રે બારડોલી શ્રી જવાલાદેવી મંદિરનો પાટોત્સવ (સાલગીરી) તેમજ મહાપ્રસાદીનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તેવું બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ તેમજ સમસ્ત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવે છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કર્મચારીઓ માટે લીડરશીપ ઇન્ટીગ્રીટી વર્કશોપ યોજાયો

ProudOfGujarat

શહેરા તાલુકાના દિવ્યાંગ ખેલાડીએ દુબઈમાં જીત્યો ગોલ્ડમેડલ…

ProudOfGujarat

રિલાયન્સએ ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!