Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચ જિલ્લા ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Share

પ્રશ્નોનું નિવારણ થતા ઉપસ્થિત નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી

  ભરૂચ
 ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદોઅરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિકપારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

 જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના 3૭ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા,સંબંધિત વિભાગોના અધિકારીની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી પ્રશ્નો લઈને ઉપસ્થિત થયેલા નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Advertisement

       જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેનિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીનાયબ જિલ્લા પોલીસ અધિકારી સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારી અને અરજદાર ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

નડિયાદમાં બિયરના જથ્થા સાથે મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચનાં વિવિધ વિસ્તારોમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાતા સનસનાટી: એલ.સી.બી પોલીસનો સપાટો જેના પગલે જુગારીયાઓમાં ગભરાટ

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે એસ.યુ.વી ગાડી માં લઇ જવાતો સુરત ના બુટલેગર નો દારૂ રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પર ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!