Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજ્‍યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા ભરૂચ જિલ્લાના પ્રવાસે

Share

રાજ્‍યના શિક્ષણ, કાયદો અને ન્‍યાયતંત્ર, વૈદ્યાનિક સંસદિય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંર્વધન અને નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા તા.૧૬/૦૨/૨૦૧૮ ના રોજ ભરુચ જિલ્લાના પ્રવાસે આવી રહ્‍યા છે. કાર્યક્રમના ભાગરૂપે સવારે ૧૦:૦૦ કલાકે શ્રી નૂતન કેળવણી મંડળ આયોજીત શતાબ્‍દી મહોત્‍સવ ની ઉજવણી અંતર્ગત દીવાનધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયા ખાતે ઉપસ્‍થિત રહેશે. ૧૧:૪૫ કલાકે વડાપ્રધાનશ્રીના વિડીયો વાર્તાલાપ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે ત્‍યારબાદ બપોરે ૦૩:૦૦ કલાકે આત્‍મિય એજ્‍યુકેશન એન્‍વાર્યમેન્‍ટ સ્‍કુલ, ગુમાનદેવ મંદિર, મુ.કપલસાડી ખાતે ભરૂચ – નર્મદા જિલ્લા માધ્‍યમિક શાળાના કર્મચારીઓની કો.ઓ.પે. સોસાયટી આયોજીત સુવર્ણ જયંતિ મહોત્‍સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

Advertisement

Share

Related posts

ટપલી માર્યાની રીશ રાખી છાત્રએ બહારથી ૨ કારમાં સાગરિતોને બોલાવી છાત્રો પર હુમલો કરાતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાજપુત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયાની ગ્રામ પંચાયતોના વીસીઈ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat
error: Content is protected !!