Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

રીક્ષા માં બેસેલ મુસાફર ને ધાક ધમકી આપી માર મારમારી લૂંટ કરનાર ટોળકી માની એક મહિલા ને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી હતી.

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૫/૦૨/૨૦૧૮ ના રોજ અંકલેશ્વર ની ડિસન્ટ હોટલ પાસે થી ફરિયાદી રાજેશ ભાઈ રજનીકાંત ભાઈ કાયસ્થ રીક્ષા માં સવાર થઇ ગાર્ડન સીટી તરફ જવા માંગતા હતા પરંતુ રીક્ષા સવાર એ તેની રીક્ષા અંકલેશ્વર ના હવા મહેલ તરફ જવા દેતા રાજેશ ભાઈ એ વાલિયા ચોકડી તરફ મારે જવાનું છે કહેતા રીક્ષા સવાર એ અન્ય પેસેંજર લેવાનું બહાનું બતાડી રીક્ષા ને હાઇવે તરફ લઇ ગયા હતા અને ત્યાં રસ્તા માં રીક્ષા ઉભી રાખી રાજેશ ભાઈ ને ધક્કો મારી અને મારમારી ધાક ધમકી આપી તેઓ ની પાસે થી અંદાજીત ૫૦૦૦ જેટલા રૂપિયા પડાવી લીધા હતા ……

Advertisement

ત્યાર બાદ સમગ્ર ઘટના અંગે ની રાજેશ ભાઈ કાયસ્થ એ પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે ઘટના ની ગંભીરતા ને સમજી સમગ્ર પ્રકરણ માં સામેલ એક મહિલા ની આજ રોજ ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ સમગ્ર ઘટના માં સામેલ અન્ય ઇશ્મો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન અંકલેશ્વર શહેર પોલીસે કર્યા હતા


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat

કરૂણા અભિયાન ૨૦૧૯ હેઠળ પશું પંખી અંગે ખાસ સુરક્ષા અને સારવારની વ્યવસ્થા ……

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભા યોજાઈ

ProudOfGujarat
error: Content is protected !!