Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી માલિકોને પરત સોંપાયા

Share

ભરૂચ.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ  એન.સી. પટેલ તથા તેમની ટીમ દ્વારા આજરોજ 31મી  જૂલાઇના રોજ અનેક નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન તેમને પરત કરવામાં આવ્યાં હતાં. જીઆઇડીસી વિસ્તારમાં અલગ અલગ સમયે ચોરી થયેલાં મોબાઇલ અંગે જેતે મોબાઇલ માલિકોએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં પોલીસે ચોરી થયેલાં શોધી કાઢવા માટે ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં. દરમિ્યાનમાં પોલીસે અલગ અલગ રીતે તપાસ હાથ ધરતાં પોલીસે કુલ ૧૦ જેટલા મોબાઇલ ફોન શોધી કાઢ્યાં હતાં. જે બાદ સી.ઇ.આઈ.આર પોર્ટલ અને ટેક્નિકલ સહાયતા દ્વારા ટ્રેસ કરી તેમને પરત આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ગુમ થયેલા મોબાઇલ ફોનની કિંમત અંદાજે રૂ. ૨,૩૪,૫૦૦/- જેટલી થાય છે. આ કામગીરીની પાછળ પોલીસની ટેક્નિકલ ટીમ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગે મહત્વનો રોલ નિભાવ્યો છે.

Share

Related posts

સુરતમાં ઓમિક્રોનના કેસ ત્રણ કેસ નોંધાતા તંત્ર સફાળું જાગ્યું.

ProudOfGujarat

નડિયાદ : ટી.બી, કન્જેનિટલ હાર્ટ ડીસીઝ અને ક્લબફુટ જેવી બીમારીઓથી પીડાતા બાળકોની સફળ સારવાર કરાઈ.

ProudOfGujarat

નરેન્દ્ર મોદીની ગુજરાતને તત્કાલ રૂ.1000 કરોડની સહાય : મૃતકોના પરિવારને રૂ. 2 લાખની તેમજ ઈજાગ્રસ્તને રૂ. 50 હજારની મદદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!