Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જિલ્લામાં પી એમ કિસાન ઉત્સવ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ 119680 જેટલાં ખેડૂતોમાં ઓનલાઇન પૈસા જમા કર્યા.

Share

વાંકલ

માંગરોળના વાંકલ ખાતે પી એમ કિસાન ઉત્સવ પ્રાથમિક શાળામાં યોજાયો

Advertisement

માંગરોળ માં 13758 ખેડૂતોના ખાતામાં 2000રૂપિયા પ્રમાણે 2,75,16000 રૂપિયા જમા કરાયા

ઉમરપાડામાં 12293 ખેડૂતોના ખાતામાં 2,45,86000 જમા કરાયા

માંગરોળ તાલુકા પ્રમુખ મનહર વસાવા, દિપક ચૌધરી,યુવરાજસિંહ સોનારીયા, ઉપસરપંચ શૈલેષ મૈસુરીયા,મહેશભાઈ ગામીત, કંસાલી સરપંચ હરેન્દ્ર ગામીત,મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Share

Related posts

વડોદરા : જીવન સાધના શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતના નકશાની પ્રતિકૃતિ રચી મતદાર જાગૃતિનો સંદેશો ફેલાવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં સેલોદની યુવતી સી.એ બનતા તાલુકાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોસ્ટ કરેલ તસવીરોમાં બોલ્ડ પીચ ડ્રેસ સ્પ્રિંગ લુક જોવા મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!