Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજપીપલા કસ્બાવાડ મન્સૂરી મહોલ્લામા ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો,.

Share

નર્મદા જિલ્લાના રાજપીપળા નગરના કસ્બાવાડમાં ગંદા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. માજી કોર્પોરેટર હાજી સલીમ ભાઈ બોસ દ્વારા સમસ્યા નુ હલ આવી ગયું છે અને હવે ત્યાં પાણી ની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે, રાજપીપલા કસ્બાવા મન્સૂરી ફળિયા કેટલાક સમયથી ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી. કેટલાક સમય સુધી લોકોએ ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડ્યા હતા. ત્યાંના સ્થાનિક રહીશોએ યુવા આગેવાન માજી કોર્પોરેટર હાજી સલીમભાઇ બોસને રજુઆત કરતા તેઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. રજુઆત કરતા પાલિકાએ સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે રહીશોના જણાવ્યા પ્રમાણે  સલિમ ભાઈ અને

રાજપીપલા નગરપાલિકાના કુલદીપ ભાઈ ગોહિલ ને જાણ કરતા જ અમારી આ સમસ્યા હલ થઈ ગઈ તે બદલ અમો કસ્બાવાડ વિસ્તાર તરફ થી

Advertisement

માજી કોર્પોરેટર બોસઅને હાલ ના કોર્પોરેટર કુલદીપ શીહ ગોહિલનો  આભાર વ્યક્ત કર્યો હતો…


Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના વરખડ ગામની યુવતીના મર્ડર કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની અટકાયત કરતી નર્મદા પોલીસ.

ProudOfGujarat

કશિકા કપૂરની સ્પેન વેકેશનની તસવીરો જોઈને તમે તમારું આગામી વેકેશન બુક કરવા ઈચ્છો છો

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાનાં નર્મદા નદી પરનાં નવીન ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની તમામ બસોની અવરજવર શરૂ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!