Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

આમોદ તાલુકાના.. મછાસરા ગામે.. ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા વિના મૂલ્ય આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના આમોદતાલુકામાં આવેલ મછાસરા ગામે મછાસરાના યુવાનો અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ.. ઓન્લી મછાસરા ગ્રુપ..દ્વારા..મછાસરા હાઈસ્કૂલ મછાસરા.. ખાતે વિનામૂલ્ય આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આઇ ક્યુ સુપર સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓન્લી મછાસરા ગ્રુપ ના પ્રતિનિધિ..ઇબ્રાહીમભાઇ સરપંચ.. તથા..જાકીર રંગુની.. અને. સરફરાજ નાનાભાઈ તરફથી. આયોજન કર્યું હતું . ઓન્લી મછાસરા ગ્રુપનું પહેલું કાર્યકમ હોય છતાં ગામમાં ઉત્સાહ નો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો.. આંખોની તપાસ કરવાનો હતો જેમાં મોટી સંખ્યામાં જોડાઈ આંખોની તપાસ કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી. આશરે.. ઓન્લી મછાસરા ગ્રુપ દ્વારા લોકસમૂહને આંખોની તપાસ માટે પ્રોતસાહિત કરવામાં આવ્યું અને સમાજસેવા.. માટે ગામ લોકોને વધુને વધુ જોડાવાની અપીલ કરાઈ હતી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાંં વધતા જતા કોરોના સંક્રમણને લઇને સહકાર મંત્રીનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે મુલાકાતી-પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવતું પોલીસ ટેકનોલોજીનું અનોખું પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!