Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા માટે ગર્વની ક્ષણ : ભરૂચનો વેદાંત વૃંદાવનમાં ચમક્યો

Share

ભરૂચ.

ભરૂચના અંક્લેશ્વર ખાતે રહેતાં વેદાંતે B2C2 ઓલ ઈન્ડિયા રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં 7.5/9 પોઇન્ટ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તેમજ તેને 30 હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

Advertisement

વૃંદાવન ખાતે 2 અને 3 ઓગષ્ટના રોજ 5મી B2C2 ઓલ ઈન્ડિયા રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના અંક્લેશ્વરમાં રહેતાં વેદાંત વરસાદાએ પ્રતિષ્ઠિત વૃંદાવન ટુર્નામેન્ટમાં 7.5/9 પોઈન્ટ સાથે શાનદાર ત્રીજું સ્થાન મેળવ્યું હતુ઼ં તેમજ ₹30,000 નું રોકડ ઇનામ પણ મેળવ્યું હતું. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશનનું ગૌરવ વધાર્યું છે અને ઘણી યુવા પ્રતિભાઓને પ્રેરણા આપી છે. BDCA તેમના સમર્પણની પ્રશંસા કરે છે અને ભવિષ્યની ટુર્નામેન્ટ માટે તેમને શુભેચ્છા પાઠવે છે. અમને ગર્વ કરાવતા રહો, વેદાંત!


Share

Related posts

માંગરોળનાં કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી.

ProudOfGujarat

નવસારી માં બે ગઠિયા ચેન અને વીંટી લઇ ફરાર

ProudOfGujarat

ભરૂચનાં આમોદ સ્થિત બેન્ક ઓફ બરોડા તેમજ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચો પર લોકોની ભારે ભીડ જોવા મળી લોક ડાઉનનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન નજરે પડ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!