Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હર ઘર તિરંગા’અંતર્ગત પીએમ કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે તિરંગા યાત્રા યોજાઈ

Share

ભારત માતાના જયઘોષથી મુખ્ય માર્ગ ગૂંજી ઉઠયો

ભરૂચ

Advertisement
સરકાર દ્વારા તા. ૮ ઓગસ્ટ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગાઅભિયાનની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્પર્ધાઓ અને અલગ-અલગ કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત થવા ખાતે વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જ્યારે આ મુખ્ય માર્ગ પર પસાર થઈ ત્યારે વંદે માતરમઅને ભારત માતા કી જયના ઉદઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશિક્ષકો તેમજ ગામના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

માંગરોળ તાલુકામાં સતકૈવલ સંપ્રદાયનાં ભગવાન કરુણાસાગરનાં પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચનાં કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુનાનકની 551 મી જ્યંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!