Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ ::સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપદ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું

Share

સુરત
“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા”ના સૂત્ર સાથે સ્વતંત્રતાનો
ઉત્સવ મનાવવા આ યાત્રા રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમ ભારતસરકારના”હર ઘર તિરંગા”અભિયાનનો ભાગ છે.જે 8 થી 15ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ઉજવાશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતશાહ ના માર્ગદર્શન હેઠળ ભારતે આતંકવાદ સામે કેવીરીતે કડકપગલાં લીધા છે તે અંગે ની વિસ્તૃત માહિતી આપી હતી.સ્વતંત્રતા મેળવવા માટે અનેક વીરોએ પોતાનું જીવનબલિદાન આપ્યું હોવાનું યાદ અપાવવામાં આવ્યું છે.આઝાદીનો લાભ લઈ સ્વચ્છ ભારત નિર્માણમાં દરેક
નાગરિકની ફરજ હોવાનું જણાવાયું છે.વાંકલ ગામના સરપંચ અનિતાબેન ચૌધરી,ઉપસરપંચ શૈલેષમૈસુરીયા,તાલુકાપંચાયત મનહર વસાવા,યુવરાજસિંહ સોનારીયા, કેતન સૂરમાં,રાહુલ ચૌધરી,ઠાકોર લાલ તેમજ આજુબાજુ ગામના સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આગામી સમયમાં ડુંગળી મળી શકે છે રૂ. 100 ની કિલો ? ….જાણો વધુ.

ProudOfGujarat

ઉમરપાડામાં નવનિર્માણ યુવા સંગઠન અને સમસ્ત આદિવાસી દ્વારા આદિવાસી સમાજને થતા અન્યાયના વિરોધમાં રેલી યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિ નો જિલ્લા કક્ષાનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!