Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી

Share

અંકલેશ્વર ઓઅએનજીસી એસેટ દ્વારા કોલોની ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાથે દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી.ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન સુખાનંદનના વરદ હસ્તે ધ્વજવંદન કરવાંમાં આવ્યું હતું આ અવસરે ઓએનજીસીમાં ફરજ બજાવતા સીઆઈએસએફ ,ઓએનજીસી ફાયર બ્રિગેડ,તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓએ પરેડ યોજી હતી.

એસેટ મેનેજર .જે.એન સુખાનંદનના હસ્તે જવાનો ને પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા ,ત્યાર બાદ ઓએનજીસી ની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યકમ રજુ કર્યા હતા.

Advertisement

Share

Related posts

“सूरमा” के डायलॉग प्रोमो में संदीप सिंह के जीवन से जुड़े विभिन्न पक्ष से करवाया गया रुबरु!

ProudOfGujarat

અમદાવાદમાં મોડી રાતે ઝૂંપડામાં સૂતેલા 4 લોકો પર ફરી વળ્યા કારના પૈડા : 3 બાળકો સહિત 4 હોસ્પિટલમાં.

ProudOfGujarat

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે સ્વતંત્ર પર્વ ની ઉલ્લશભેર વાતાવરણમાં ઊજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!