Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લીંબડી શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો તો ક્યાંકને ક્યાંક વાહનો પણ બંધ થવા પામ્યા હતા 

Share

ત્યારે  આજ રોજ વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ ની આગાહીના અનુસંધાને વરસાદ વરસવાનો હોય તે આગાહીને લઈને આજરોજ લીમહબડી ખાતે ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો એમાં ઠેર ઠેર ખાડા ખાબોચિયા સહિત રોડ ઉપર પાણીની નહેર વળતી હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે ગરમીના મહાવરોમાં ઠંડક પ્રસરી જવા પામી હોય તેવું પણ લાગી રહ્યું હતું આજરોજ અંબાલાલ પટેલ ની આગાહીને ધ્યાનમાં રાખી વરસાદ વરસ્યો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે લીમડી શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો તમે આ દ્રશ્યમાં જોડ્યા છો કે વરસાદના પાણીની લહેરો જોઈ રહ્યા છો ત્યારે આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી

 

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

9033958500


Share

Related posts

ઉમરપાડામાં ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ધારાસભ્ય ચૈતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું

ProudOfGujarat

ઋત્વિક રોશન-એનટીઆરની ‘ઇન્ડિયા ફર્સ્ટ’ ફિલ્મની શપથ વાયરલ – ‘વોર 2’ ફિલ્મના ટ્રેલરમાં આદિત્ય ચોપરા અને શ્રીધર રાઘવનનો સંવાદ છે!

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડનાં દર્દીની સારવાર અંગે તજજ્ઞ તબીબી સમિતીની રચના લક્ષણોની તીવ્રતાનાં આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ અને કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!