Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં ઝાડ નીચે જુગાર રમતા 4 ઝડપાયા, 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ એ ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલની સામે યોગી એસ્ટેટ તરફ જતા માર્ગ પાસે આવેલી ગ્રીન બેલ્ટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ઝાડ નીચે ચાર જુગારીઓ જુગાર રમતાં હોવાની પૃષ્ટિ થતાં તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળીને કુલ રૂ. 16,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા ગુલામ મુસ્તુફા પીરું મલેક, કાંતિ મણી સોલંકી, ઇમરાન ગુલામ રસુલ ચૌહાણ અને મહમંદ યુસુફ નવાઝનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share

Related posts

અંકલેશ્વરમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી : સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ.

ProudOfGujarat

સીઆઈઆઈ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે (આઈજીબીસી) ગુજરાતના રાજકોટમાં તેના 31મા ચેપ્ટરનો પ્રારંભ કર્યો

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCB ની ટીમે બગુમરા ગામે ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!