Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

સરફુદ્દીન નજીક રેલ્વે બ્રિજ પાસે થી મૃતદેહ મળી આવ્યો હતો.

અંકલેશ્વર નવી દીવી ગામ ના યુવક ફુલહાર ના વ્યવસાય સાથે સંકરાયેલ હતો અને પિતા ને અન્ય મિત્ર ને લઇ ને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો. અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન , ગાડી કિનારે થી લઇ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી. શનિ વાર ના રોજ બનેલી ઘટના માં રવિવાર ના રોજ સાંજે સરફુદ્દીન ગામ નજીક રેલ્વે બ્રિજ પાસે થી મળી આવ્યો હતો. પરિજનો ત્યાં પહોંચી મૃતદેહ ને પોલીસ પંચનામા બાદ પી. એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ પંથકમાં ઇદેમિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો, દરગાહો રોશનીથી ઝળહળી ઉઠયા.

ProudOfGujarat

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને નિહાળ્યું.

ProudOfGujarat

સાન્યા મલ્હોત્રા 2025 માં રાજ કરે છે: રાષ્ટ્રીય સ્પોટલાઇટ અને વ્યાપારી આકર્ષણનું મિશ્રણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!