Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ સ્થિત અહી પ્લે સ્કૂલમાંથી ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરાયું…

Share

ભરૂચના પાલેજ નગર સ્થિત અહી સ્કૂલમાંથી એક અત્યંત ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પાલેજની ઉત્તર દિશામાં આવેલી વલણ ફાટક નજીક આવેલી અહી પ્લે સ્કૂલના કમ્પાઉન્ડમાં એક અત્યંત ઝેરી પ્રકારનો રસેલ સાપે દેખા દેતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેમાં સરીસૃપો અવારનવાર દેખા દેતા હોય છે. અહી પ્લે સ્કૂલના કમ્પાઉન્ડમાં એક અત્યંત ઝેરી રસેલ સાપે દેખા દેતા સ્કૂલ સંચાલકે નેશનલ ફાઉન્ડેશ ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય મુબારક પટેલને જાણ કરતા મુબારક પટેલે સ્થળ પર પહોંચી સાપનું રેસ્કયુ કર્યુ હતુ. અંદાજીત ત્રણ થી સાડા ત્રણ ફુટ લાંબો સાપ હોવાનું જાણવા મળ્યુ હતુ. સાપનું રેસ્કયુ કરી સાપને નૈસગિક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો…

:- યાકુબ પટેલ..પાલેજ..

Advertisement

Share

Related posts

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં સતત 7 મી વખત પ્રમુખ તરીકે કોંગ્રેસની સહકાર પેનલના પ્રદ્યુમનસિંહ સિંધા, ઉપપ્રમુખ નદીમ શેખ અને વિજય થયા.

ProudOfGujarat

ભરૂચ નગર એટલે ભારતનુ બીજા નંબરનુ સૌથી જુંનુ નગર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!