Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માલિકના ટેમ્પાના કોમ્પ્રેશરમી ચોરી કરનાર ડ્રાયવરની કરી ધરપકડ, 3 વર્ષથી હતો ફરાર

Share

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ત્રણ રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ પાસે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફરિયાદીને ત્યાં ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો અને પગારના બાકી રૂપિયા બાબતે વર્ષ 2022માં આરોપીએ ફરિયાદીના કોમ્પ્રેશરની ચોરી કરી તેને વેચી દીધું હતું.આ અંગેની ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

IITGN એ ગ્રીન મેન્ટર્સ-યુએસએ દ્વારા ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જીત્યો

ProudOfGujarat

ભરૂચની ઓળખ ‘પાંચબત્તી સર્કલ’નું ભવ્ય લોકાર્પણ, 32 લાખના ખર્ચે આધુનિક રૂપાંતર

ProudOfGujarat

ચૂંટણીના દિવસોમાં નર્મદા જીલ્લામાં દારૂની રેલમછેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!