Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ નજીક અંબાજી જતા પદયાત્રીને ચક્કર આવતા ઇજા થતા ઇસ્માઇલભાઇ માતરવાળા મદદરૂપ બન્યા…

Share

ભરૂચના અંકલેશ્વર તાલુકાના અડોલ થી અંબાજી પગપાળા સંઘ જઇ રહ્યો હતો ત્યારે સંઘ પાલેજ નજીક પહોંચતા સંઘ સાથેના એક પદયાત્રી હિતેશ પટેલને ચક્કર આવતા પડી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેની જાણ થતા ઇખર ગામના ઇસ્માઇલ માતરવાળાએ ઇજાગ્રસ્ત ને  પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ ખાતે સારવાર અર્થે  ખસેડી મદદ કરી માનવતા મહેકાવી હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સી એલ હોસ્પિટલ ખાતે ૧૦૮ સેવા દ્વારા ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તને મદદ કરનાર ઇસ્માઇલભાઇનો  પદયાત્રી રાજેશ ભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્માઇલભાઈ માતરવાળા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઘણા વર્ષોથી મદદરૂપ બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે…

:- યાકુબ પટેલ..ભરૂચ…

Advertisement

Share

Related posts

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત

ProudOfGujarat

ભરૂચની વ્રજ વિહાર સોસાયટીમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ કોબ્રાનું રેસ્ક્યૂ કરાયું

ProudOfGujarat

હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!