Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરુચ ખાતે GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર નું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તા ના હસ્તે ઉદ્ઘાટન.

Share

નાના વ્યવસાયકારો ને GST રજિસ્ટ્રેશન માટેની મુશ્કેલી દૂર થશે..ભરુચ ખાતે GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર નું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે..

ભરુચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાય કારો છે .જેમાં કેટલાયે નાના વેપારીઓ ને GST ના રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે .જેઓને મદદરૂપ થવા ભરુચ GST ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અધ્યતન GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામ આવ્યું છે.જેનું ઉદ્ઘાટન આજરોજ વિભાગ ના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર રાજીવ ગુપ્તા ના હસ્તે કરવામાં આવ્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે આ સેન્ટર ના પ્રારંભ થી નાના વ્યવસાયકારો ને પડી રહેલી રજિસ્ટ્રેશન અંગેની સમસ્યાઓ નું નિવારણ આવશે તેમજ વિભાગ ને પણ લાભ થશે.ઉદ્ઘાટન સમારોહ માં આસિસ્ટન્ટ કમિશનર, ભરુચ GST અધિકારી, સહિત વિવિધ સંસ્થાઓ ના હોદેદારો વ્યવસાયકારો , ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હાંસોટ : જે.એસ.એસ. દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તથા કેરીયર ગાઈડન્સ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પાસે ૩૦,૯૬,૦૦૦ ની જંગમ અને ૨૦,૫૦,૦૦૦ ની સ્થાવર મિલકત.મનસુખભાઈ પાસે બે તોલા સોનું પત્ની પાસે ૩૫ તોલા સોનું…

ProudOfGujarat

સુરત : નવા ટ્રાફિક નિયમો લાગુ થતાં સુરતમાં સધન ચેકિંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!