Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી ના સાનિધ્ય એપાર્ટમેન્ટ ગોડાઉનમાં ગેસ રિફિલિંગ કાંડ ઝડપી પાડ્યું હતું.

Share

ભરૂચ એલસીબીએ દરોડો પાડી નાની મોટી 31 ગેસ બોટલ અને વજન કાંટો અને ગેસ રિફિલિંગ સાધનો મળી 34 લાખ નો મુદ્દામાલ જપ્ત હતો.પોલીસે  ગોડાઉન સંચાલકની ધરપકડ કરી પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.

ભરૂચ એલ.સી.બી પોલીસ ની પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાનોલી જીઆઇડીસી માં સજાલી ગામ ખાતે આવેલ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં  ગોડાઉન ભાડે રાખી જય ભૈરવનાથ વાસણ ભંડાર સંચાલક દ્વારા ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. બિન અધિકૃત રીતે લોકો ના જીવ જોખમ માં મૂકી મોટી ગેસ બોટલ માંથી નાની ગેસ બોટલ માં ગેસ રિફિલિંગ કરી રહ્યો છે. જે માહિતી આધારે એસ.ઓ.જી પોલીસે દરોડા પાડ્યા હતા. ગોડાઉન સંચાલક સાગર શાંતિલાલ ખટીક ને ગેસ બોટલ રીફીલીંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર થી અલગ અલગ કંપની 31 ગેસ બોટલ,  ગેસ રિફિલિંગ પાઇપ, ઈલેટ્રીકલ વજન કાંટો મળી 34000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેના વિરુદ્ધ પાનોલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં માસ્ક વગર ફરતા લોકોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

ProudOfGujarat

દાહોદના આદિવાસી પરિવારો દ્વારા માટીના વાસણો વાપરવાની પરંપરા અકબંધ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસી ને જોડતો રેલવે ઉપરનો પગદંડી બ્રીજ રેલવે તંત્ર દ્વારા સમારકામ કરવાનું હોય એક અઠવાડિયા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!