Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓ.એન.જી.સી.કંપનીમાં નોકરી લગાડવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.

Share

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઓ.એન.જી.સી.માં મેનેજર તરીકે ઓળખ આપી વ્યક્તિ દીઠ બે લાખ અને અઢી લાખ રૂપિયા લઈ મહેસાણા, હજીરા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લોભામણી લાલચો બોગસ જોઇનિંગ લેટર,આઈ કાર્ડ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી કુલ 50 લોકો સાથે 1.84 કરોડની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ અને અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર માં રેસિડેન્સીમાં રહેતો ઠાકોર મંગુ આહિરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર સહેલાણીઓ માટે સેલ્ફી ઝોન બન્યું, લોકાર્પણ પહેલા જ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વધુ છ વિસ્તારોને ક્લસ્ટર મુક્ત જાહેર કરાયાં.

ProudOfGujarat

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!