Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી, ૩૦ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ

Share

ભરૂચ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ  અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમત એસજી,એફ,આઇ એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૫-૨૬ જીલ્લા કક્ષાની સ્પર્ધા તપોવન સંસ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ભરૂચ ખાતે યોજાઇ હતી. જેમાં નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમાં અભ્યાસ કરતી ૨૬ જેટલી વિધાથીનીઓએ ભાગ લીધો હતો.
 
આ એથ્લેટિક્સ સ્પર્ધામાં અંડર ૧૪ માં 
(૧) વસાવા નેહા ચક્રફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા  

(૨) વસાવા વૈશાલી ગોળાફેંક પ્રથમ  ક્રમે વિજેતા 

(૩) વસાવા સુહાના ચક્રફેંકમાં બીજા ક્રમે વિજેતા થઈ હતી.
અંડર ૧૭માં 
(૧) વસાવા સંજના ઉચીકુદમાં પ્રથમ અને લાંબીકુદમાં બીજા ક્રમે વિજેતા

(૨) વસાવા હિરલ લંગડીફાળ કુદમાં બીજા ક્રમે વિજેતા

(૩) વસાવા કોમલ ગોળાફેંક માં પ્રથમ અને ચક્રફેંકમાં બીજા ક્રમે વિજેતા

(૪) વસાવા સ્વેતલ ચક્રફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા

(૫) વસાવા દિપીકા ગોળાફેંકમાં બીજા  ક્રમે વિજેતા  

(૬) ચૌધરી પ્રિયાંશી લંગડીફાળ કુદમાં પ્રથમ ક્રમે વિજેતા 

(૭) વસાવા નિશા બરછીફેંકમાં પ્રથમ વિજેતા

(૮) વસાવા સેજલ ૩૦૦૦ મી દોડમાં પ્રથમ ક્રમે વિજેતા.
અંડર ૧૯ માં 
(૧) વસાવા રોજની ઉચીકુદમાં પ્રથમ અને ૮૦૦ મી દોડમાં પ્રથમ ક્રમેવિજેતા 

(૨) વસાવા હિરલ લાંબીકુદમાં પ્રથમ અને લંગડીફાળમાં બીજા ક્રમે વિજેતા

(૩) વસાવા કૌશલ્યા લંગડીફાળ કુદમાં પ્રથમ અને લાંબીકુદમાં બીજા ક્રમે  વિજેતા 

(૪) વસાવા શીતલ ચક્રફેંકમાં પ્રથમ ક્રમે વિજેતા 

(૫) વસાવા રવિના બરછીફેંકમાં પ્રથમ અને ચક્રફેંકમાં બીજા ક્રમે  વિજેતા 

(૬) વસાવા સંજના ગોળાફેંકમાં પ્રથમ ક્રમે  વિજેતા 

(૭) વસાવા સોનલ ગોળાફેંકમાં બીજા ક્રમે વિજેતા 

(૮) વસાવા દક્ષા બરછીફેંકમાં બીજા ક્રમે વિજેતા 

(૯) વસાવા રાધિકા ૧૦૦ મી દોડમાં પ્રથમ ક્રમે વિજેતા 

(૧૦) વસાવા ટિંકલ ૨૦૦ મી દોડમાં બીજા ક્રમે વિજેતા 

(૧૧) વસાવા નિર્મલા ૪૦૦ મી દોડમાં બીજા ક્રમે વિજેતા 

(૧૨) વસાવા રોશની ૪૦૦ મી દોડમાં બીજા ક્રમે વિજેતા 

(૧૩) વસાવા દિપીકા ૧૫૦૦ મી દોડમાં પ્રથમ ક્રમે વિજેતા


Share

Related posts

બુટલેટરોના બાતમીદાર બે ઘર ભેગા

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

ProudOfGujarat

કુરબાની પહેલાં પશુનું સરઘસ કાઢશો તો જેલમાં ધકેલાશો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!