Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંક્લેશ્વર શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક મહિલાને વિદેશી દારુ સાથે ઝડપી પાડી ….

Share

અંક્લેશ્વર શહેર પોલીસ વિસ્તાર શહેર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.  કે. એચ. સુથાર થતા સ્ટાફ અંદાડા ગામે છાપરા પાટિયા વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન છાપરા રોડ વિસ્તારમાં એકટીવા ઉપર આવતી એક યુક્તિ જે નામે  સંગીતાબેન સંદીપભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ, અંદાડા ,મંદીર ફળિયું  ને રોકી તલાસી લેતા થેલા માંથી  વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો 72 નંગ કવાટરીયા 7200 રૂપિયા તથા એકટીવા ની કિંમત 30,000 મળીને કુલ મુદ્દામાલ 37.200 ઝડપી  પાડીને શહેર પોલીસે આ દારૂ ક્યાંથી લાવી તે અંગેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ થી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને જનકલ્યાણ શિબિર આયોજન અંગે બેઠક

ProudOfGujarat

વડોદરા : પાદરા તાલુકાના ડબકામાં આતંક મચાવનાર પાડાનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

ઢુંઢર દુષ્કર્મ કેસઃ પરપ્રાંતિય પરિવારોની અમદાવાદમાં કેન્ડલ માર્ચ,’અમારી દીકરીને ન્યાય આપો’ના પોસ્ટર લાગ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!