Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંબોલી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ, છાત્રો દ્વારા 35 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી…

Share

ભરૂચના કંબોલી સ્થિત પ્રાથમિક શાળામાં GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ટંકારીયા ક્લસ્ટરનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું.  આયોજિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં

ક્લસ્ટરની શાળાઓમાંથી 5 વિભાગમાં  35 જેટલી  કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શાળાના છાત્રોએ ખૂબ સારી મહેનત કરી વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આયોજિત કાર્યક્રમમાં તા. પ્રા. શિક્ષણ અધિકારી યોગેશ પટેલ, BRCC વિરેન્દ્રભાઈ, ભરૂચ જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહજી રણાએ ઉપસ્થિત રહી બાળકોને  પ્રોત્સાહિત કર્યા હતાં.. ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ શિક્ષક મંડળી તરફથી બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું કંબોલી શાળા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

પંચમહાલ : ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ગોપાલભાઈ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા રોડ મંત્રી નિતીન ગડકરીને રજૂઆત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૧૦૦ ઉપરાંત કાર્યકરો ભાજપામાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ ખાતે થયેલ સાબીર કાનૂગા હત્યા કાંડ બાદ થી ફરાર બિલ્ડર સલીમ રાજ પોલીસ ના સકંજામાં આવ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!