Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોસાલી પ્રાથમિક શાળામા વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર નાયબ ઇજનેર ડી.જી વસાવા ના અધ્યક્ષ સ્થાને ચિત્ર સ્પર્ધા યોજાઈ..

Share

વાંકલ::

17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર, 2025 સુધી “સેવા પખવાડા” કાર્યક્રમ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અને “ઈલેક્ટ્રિકલ સેફ્ટી અવેરનેસ” કાર્યકમ અંતર્ગત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે “ વિદ્યુત સલામતી અને ઉર્જા સંરક્ષણ ” વિષય પર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના ના નાયબ ઈજનેરશ્રી ડી.જી. વસાવા ના અધ્યક્ષ સ્થાને મોસાલી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 80 જેટલા બાળકો એ ભાગ લીધો ભાગ લેનાર તમામ બાળકોને નાયબ ઇજનેર ડી જી વસાવા, તેમજ સ્ટાફ દ્વારા ઇનામ આપવામાં આવેલ તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ, રોકડ રૂપિયા પણ આપવામાં આવેલ હતા ડી.જી વસાવાએ પોતાના વક્તવ્યમાં ઉર્જા બચાવો અંતર્ગત માહિતી બાળકોને ખુશ કરી દીધા હતા શાળાના આચાર્ય વાસંતીબેન વસાવા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઈમરાન ખાન પઠાણ એ તેઓનો આભાર માન્યો હતો

Advertisement

Share

Related posts

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ફંગોળાતા 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

ProudOfGujarat

GUJCET ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર.

ProudOfGujarat

રાજપીપળા નાગરિક સહકારી બેંકના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!