Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં ફરી એકવાર વરસાદે ધબધબાટી બોલાવતા માર્ગો પાણી પાણી થઇ જવા પામ્યા હતા.

Share

ભારે પવન સાથે આમોદ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થઇ જવા પામ્યા હતા. વહેલી સવારથી જ વરસાદી ઝાપટા થી આમોદ શહેર અને અનેક ગામડાઓ જળમગ્ન બન્યા હતા.આમોદના મુખ્ય બજાર મા જાણે નહેર રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા ખેડૂતોને  નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતોના તૈયાર પાકમાં કપાસ અને તુવેર જેવા પાકોમાં છોડ ઉપર લાગેલ તમામ ફાલ ખડી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે…

Advertisement

Share

Related posts

ઝઘડિયાની કંપનીમાં રહેતા સાસરિયાઓને જમાઇએ ધમકી આપતા ફરિયાદ.

ProudOfGujarat

દાહોદ નગર પાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર ના બોરિદ્રા ખાતે પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના આગેવાનોને ગ્રામ જનોએ ભગાડ્યા, બોલ્યા એક જ ચાલે ચૈતર જ ચાલે…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!