Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરવા ‘રન ફોર યુનિટી’નું આયોજન

Share

ભરૂચ

લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતોજિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેજિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય મહાનુભાવોએ કલેક્ટર કચેરી ખાતેથી  ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો.

દોડ કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ  કરવામાં આવી હતી.

Advertisement

 કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતાઅખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા. એકતાની આ દોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેજિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણાઅધિક નિવાસી કલેક્ટર શ્રી એનઆરધાંધલજિલ્લાના પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓસહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગડી.એલ.એસ.એસ.ના વિધાર્થીઓએનસીસી કેડેટ્સહોમગાર્ડસશાળાના વિદ્યાર્થીઓતથા બહોળી સંખ્યામાં નગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી.


Share

Related posts

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ ચોમાસાની ઋતુમાં સમનો આનંદ માણતાં સોશિયલ મીડિયા પર કેટલીક ઝલક શેર કરી.

ProudOfGujarat

ભરૂચમાં ખાનગી શાળાની મનમાની : કોરોના કેસોની ચિંતાજનક સંખ્યા વચ્ચે શાળામાં ભુલકાંઓ બોલાવી જોખમ ઉભું કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!